Bhuj news
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ અને ૨ માં નિયમિત પાણી ન આવતા ત્યાંના રહેવાસીઓ અને નગર સેવકો દ્વારા રજૂઆત કરી તાળાબંધી કરવા ની ચિમકી અપાઈ.
ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી ચેરમેન શ્રી એ રજૂઆત સાંભળીને નિયમિત પાણી આવશે એવું આશ્વાસન આપ્યું હતું.
આ રજૂઆત દરમિયાન ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર ૧-૨ ના નગરસેવકો આઈશુબેન સમા, કાસમભાઈ સમા, મહેબૂબ પંખેરીયા, હાસમ સમા, હમીદ સમા, ઉપરાંત માજી નગરસેવકો માં ફકીરમામદ કુંભાર, માલશી માતંગ અને રહેવાસીઓ સમા સુગરાબેન, જુણેજા હમીદાબેન, શારદા બેન, સુમરા જેનબ બેન, અમીના બેન બકાલી,સમેજા જલુબેન,ભજાણીયા કુલસુમ બેન વિ. હાજર રહ્યા હતા.
SEARCH
LATEST
3-latest-65px
SECCIONS
- BHUJ NEWS (16)
- facts (3)
- General knowledge (3)
- Good morning message (3)
- good thoughts (8)
- Gujratnews (5)
- information about everything (9)
- News (4)
- places tovisit inkutch (1)
- placestovisitinkutch (1)
- SHAYARI (1)
- Story (2)
Powered by Blogger.
Followers
Followers
Search This Blog
Blog Archive
- August 2021 (9)
- July 2021 (13)
- June 2021 (28)
- April 2021 (4)
- March 2021 (2)
Search This Blog
Labels
- BHUJ NEWS (16)
- facts (3)
- General knowledge (3)
- Good morning message (3)
- good thoughts (8)
- Gujratnews (5)
- information about everything (9)
- News (4)
- places tovisit inkutch (1)
- placestovisitinkutch (1)
- SHAYARI (1)
- Story (2)
Translate
Popular Posts
-
इस तरह मुस्कुराने की आदत डालिये कि परिस्थिति भी आपको परेशान कर - कर के थक जाए और जाते जाते जिंदगी भी* मुस्कुरा कर बोले .. आप से मिल कर ...
-
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ અને ૨ માં નિયમિત પાણી ન આવતા ત્યાંના રહેવાસીઓ અને નગર સેવકો દ્વારા રજૂઆત કરી તાળાબંધી કરવા ની ચિમકી અપાઈ. ત્યા...
-
* _पाकिस्तान: सिंध में दो ट्रेनों की टक्कर, कम से कम 30 की मौत, कई घायल, _ * रेडियो पाकिस्तान के अनुसार, घटना सोमवार की सुबह हुई और मरने...
Photography
[Photography][recentbylabel2]
Anime
[Anime][recentbylabel2]
Music
[Music][recentbylabel]









No comments:
Post a Comment
please do not enter any spam link in the comment Box