BHUJ NEWS

_ભુજ રેલવે સ્ટેશન રોડ પર ગંદકી નો કહેર_ _ભુજનો રેલવે સ્ટેશન રોડ જાણે ઘરનો તળાવ, ભુજના વોર્ડ નંબર બે ના ઉમેદવારો ની બેદરકારી આપ જોઈ શકો છો, ભુજના રેલવે સ્ટેશન ઉપર આવેલા આ ઘટના નિકાલની વારંવાર અરજી કરી રહ્યા હોવા છતાં કોઇ ઉમેદવાર તેની પૂછપરછ નથી કરતા, અને આગળ નથી આવતા, તેમાં અ:સત્તાર ભાઈ મોખા એ આવીને ત્યાંના લારી, ગલ્લા વારાની પૂછા કરી અને તેઓને ગટર નો નિકાલ જલ્દી થઈ જશે એની ખાતરી આપી_

No comments:

Post a Comment

please do not enter any spam link in the comment Box